જિંદગી દો પલકી... Part -4

  • 3.6k
  • 1.7k

અત્યાર સુધી...   પરિવારજનો અને બધા મિત્રોએ મળીને સક્ષમની બર્થડે પાર્ટી કરી. સક્ષમને પોતાની ભૂલ સમજાતાં તે પ્રેક્ષાની માફી માંગે છે. થોડા દિવસ પછી પ્રેક્ષા ઘરમાં ખુશ ખબર આપે છે. બધા ખુબ જ ખુશ હોય છે. બીજા દિવસે કોઈક કારણસર સક્ષમને ચક્કર આવે છે.   હવે આગળ...       જિંદગી દો પલકી... Part -4   આમને આમ દિવસો હસી ખુશીથી વિતી રહ્યા હતા. હા , સક્ષમને ચક્કર આવવાં, કોઈ વખત વોમિટ થવી, આંખે અંધારા આવી જવા તેવી ઘટનાઓ વારે વારે થતી હતી. પરિવારે તેને ઘણી વખત ડોક્ટરને બતાવવાની સલાહ આપી પણ હંમેશા તે ના પાડતો અને કોઈને કોઈ બહાનું