CHA CHA CHA the crystel iron - 2

  • 2.7k
  • 1.3k

brown શુટ અને ચેકર્ડ હેટેડ અજીત દયાલ તેના રિપોર્ટિંગ સેન્ટર પહોચે છે.અને એક extraordinary cid ઓફિસર ની જેમ તેના સિનિયરની સામે ઉપસ્થિત થાય છે.અજીત ના સીનીયર મિસ્ટર પ્રભુદેવ અજીત ની સામે જોયા જ કરે છે અને થોડુંક મંંદ સ્મિત પણ આપે છે.વાસ્તવ માં પ્રભુ દેવ ના સ્મિત ની અંદર નિકોબાર પર આઉટસાઇડર ના લેન્ડીંગ ની આશંકા ભારોભાર વર્તાતી હતી.અને અજીતે તે જ આશંકા ને જોઈ લીધી.અને પ્રભુદેવને ઉત્તર(જવાાબ)પૂર્વ નુ સ્મિત આપ્યું.પ્રભુદેવે આસન ગ્રહણ ની સંજ્ઞા આપી અને તેમ છતાં પણ અજીત ઊભો જ રહ્યોઔપચારીક્તા નો ત્યાગ કરી પ્રભુદેવે અજીત ને સીધું જ પૂછી લીધું સો દયાળ what is ન્યુઝ!!અજીત એ