SOU - અનુભવ વર્ણન

  • 3.9k
  • 1.2k

આપ સૌને મારા સાદર પ્રણામ, ટૂંક સમય પહેલા પ્રવાસ દરમિયાન નવસારી થી વડોદરા તરફ આવતી અમારી બસ નો રૂટ નર્મદા અને તાપી જિલ્લા તરફથી હતો, જેથી સંજોગોવત સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનો અવસર પ્રાપ્ત થયો. અમે રાજપીપળા ઉતરીને કેવડીયા જવાનું નક્કી કર્યું ઓચિંતુ જવાનો ઉદ્દેશ્ય અનુભવ પ્રાપ્ત કરવાનો જ હતો જેથી પાછળથી પરિવાર સાથે આવતા કોઇ મુશ્કેલી ન સર્જાય.************વડોદરા તથા તેની આસપાસના જિલ્લાઓ માં રહેતા લોકો માટે એક દિવસીય પ્રવાસનું SOU ઉત્તમ સ્થળ ગણાવી શકાય છે. આમ તો ત્યાંની દરેક જગ્યા ને જોવા માટે એક દિવસ પૂરતો ન ગણાય પરંતુ પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણે તમે મહત્વ ના સ્થળ જોઈ શકો છો. 182