રાજા ભરથરી

  • 13.3k
  • 6
  • 5.2k

"રાજા ભરથરી"જનશ્રુતિ અને પરંપરા અનુસાર ભર્તૂહરિ વિક્રમ સંવતના પ્રવર્તક સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના અગ્રજ માનવામાં આવે છે.વિક્રમ સંવત ઈસવીસન પૂર્વે ૫૬ થી પ્રારંભ થાય છે.જે વિક્રમાદિત્યની પ્રૌઢાવસ્થાનો સમય રહ્યો હશે.ભર્તૂહરિ વિક્રમાંદીત્યના અગ્રજ હતા.અત: એમનો સમય એના કરતા થોડો પૂર્વેનો હશે!વિક્રમ સંવતના પ્રારંભ વિષે વિદ્વાનોમાં મતભેદ છે.કેટલાંક લોકો એને ઈસવીસન પૂૂર્વે ૭૮ અને કેટલાક લોકો એને ઇસવીસન પૂર્વે ૫૪૪માં એનો પ્રારંભ થયો છે,એવું માને છે.પંચતંત્રમાં અનેક ગ્રંથોના પદ્યોનું સંકલન છે.કદાચ તે પંચતંત્રમાં નીતિ શતકમાંથી ગ્રહણ કરવામાં આવ્યું હોય,ફારસી ગ્રંથો ઇસવીસન ૫૭૧થી ઇસવીસન ૫૮૧ માં એક ફારસી શાસકનું નિર્મિત થયું હતું.તેથી રાજા ભર્તૂહરિ અનુમાનત: ઇસવીસન પૂર્વે ૫૫૦માં આપણી વચ્ચે આવ્યાં હશે. ભર્તૂહરિ ઉજ્જૈનીના