હેપીનેસ ઇન્ડેક્સ

  • 2.1k
  • 830

જતીન ભટ્ટ (નિજ ) રચિત એક અલગ પ્રકાર ની હાસ્ય રચના: હેપીનેસ ઇન્ડેક્સ મિડલ ક્લાસ લોકો માટે (હા ભાઈ હા, હું પણ મિડલ કલાસીયો જ છું)મોંઘવારી બહુ વધી ગઈ છે પણ સાલા શોખ પણ એવા છે કે, કરવા તો પડેજ ,... તો પ્રસ્તુત છે વધારાનો એક રૂપિયો ખર્ચ્યા વગર તમારા શોખ પૂરા કરવાના ઉપાયો: _ પેલી લાખ રૂપિયે કિલો વાળી ચા વેચાઈ એ સમાચાર વાંચી,આપણા ઘરોમાં 400 ,500 વાળી ચા જોઇને જીવો નઈ બાળવાના, જો કે એ પણ આપણા માટે તો મોંઘી જ છે,... ઇટ્સ ઓકે, તો ચા બનાવો ત્યારે ચા માં નાખવાની તો આપણા જ ઘર ની ભૂકી ,પણ