ઇકિગાઇ બુક રીવ્યુ

  • 29k
  • 4
  • 15.5k

ઇકિગાઈ એ એક જાપાનીઝ શબ્દ છે જેનો અર્થ થાય છે કે તમને શું ગમે છે? તમને શેમાં આનંદ આવે છે. જો તમે તમારા જીવન ને લાંબું જીવવા ઈચ્છતા હોય તો તમારે આ બુક જરૂર વાંચવી જોઈએ. બુકના ઓથર્સ એ આ બુક જાપાન ના એમાં નાનકડા ગામ ઓકિનાવા ને ધ્યાનમાં રાખીને લખી છે. આ બુકમાંથી અમુક અગત્ય ના મુદ્દા લખું છું. 1. જ્યાં સુધી મરો ત્યાં સુધી કંઇક ને કંઇક કામ કર્યા કરો. તમારી જાત ને નિવૃત્ત ના કરો.2. તમને જેટલી ભૂખ લાગી હોય એના 80% જ જમો. 3.હંમેશા પોતાનું એક ગ્રૂપ બનાવી રાખો કે જેની સાથે તમે પોતાનો સમય વિતાવી