આજનું ભારણ વધુ પડતું ભણતર

  • 3.1k
  • 882

ભણતરનો ભાર ખરું કૌ તો, વણ માગ્યો અને વણ જોઈતો જ છે.ભણ્યા પછી જ્યારે કમાવા નીકળીએ ત્યારે ખબર પડે કે,ભણ્યા કરતાં એટલો સમય કૈક સારુ કામ શીખ્યા હોત અને બધા લોકો સાથે સંબંધ સાચવ્યો હોત તો સારું હતું. નોકરીથી સારી આવક થતી નથી અને સંબંધ વિના ધંધો શક્ય નથી.આજના આધુનિક જમાનાના પુસ્તકનું જ્ઞાન લગભગ તો જરાય કામમાં આવતું નથી.નથી સંબંધ સચવાતા નથી કમાણી થતી.આટ આટલા લાવેલા માર્કસ્ અને આટ આટલી જે તે વિષયની સમજ સાવ નકામી છે.ખબર જ નથી પડી કે ચોપડીના પાઠ યાદ કરવામાં કેમ આટલો સમય વેડફેલો !આટલા વર્ષ ભણ્યા પછી એ ભણતરનો ઉપયોગ કરી કોઈની મદદ સામે