ગૌતમ બહાર તો નીકળી ગયો પરંતુ તેના ક્રોધ ના પતન ની દિશા તેના મસ્તિષ્ક માં સદંતર અજ્ઞાત જ વર્તાતી હતી અને આવા જ હાવભાવ થીગૌતમ તેના ખીસ્સા ફંફોળતો દેખાઈ રહ્યો છે અને કશુક યાદ કરીને રૂમાલ બહાર કાઢે છે.ગૌતમ ને સમજ નથી પડતી કે આખરે ગુસ્સો કરવો તો કોના પર કરવો!! અને અંતે તેના ક્રોધ પાર્શ્વે થોડોક શાંત પડી ને કશુક વિચારવા લાગે છે.અને થોડી જ વારમાંસામેથી તેને ડિપ્લોમેટ ડેલીગેટ્સ ના બુટેડ સ્ટેપ્સ ના અવાજ સંભળાય છે.આ અવાજો માં ભાવી અનિષ્ટ ના એંધાણ સાફ વર્તાતા હતા.કેમકે,એક તો આ delegation વણનોતર્યુ હતું.અને બીજું ચાર્લી જેવા અઠંગ ભેજાબાજ ના ષડયંત્ર તહેત મોકલેલું.પરંતુ,ગૌતમ