એબોર્શન ભાગ-૮

  • 2.9k
  • 1.3k

બધાની ઉત્સુકતા વચ્ચે નર્સ OT રૂમ માંથી બહાર આવે છે સાથે એને પાયલ એ હમણાંજ જન્મ આપેલા નવજાત બાળકને ટેડેલું હોય છે અને જણાવે છે છોકરો છે.છોકરો સાંભળતાજ બધાંની ખુશીનો પાર રહેતો નથી. વરુણ તો એટલો ખુશ થાય છે કે એના છોકરાને જોતા જ ખુશીમાં કાઈ બોલી શકતો નથી માત્ર એની આંખમાંથી આસુની ધાર થાય છે. આજે લગ્નના આટલા વર્ષો પછી , કેટલીય એબોરશન કરાવ્યા પછી પાયલે છોકરાને જન્મ આપ્યો હતો એટલે વરુણનું પૂરું ફેમિલી બોવ જ ખુશ હોય છે. પાયલ ના મમ્મી પાપા પણ ખુશ થાય છે. એટલી વારમાં વોર્ડ બોય પાયલ ને સ્ટ્રેચરમાં ત્યાં લઇ ને આવે છે