(ઓરમાન) મા

(17)
  • 4.3k
  • 1
  • 1.6k

"નિર્મલા, મારે તારી પાસેથી ફક્ત એક જ વસ્તુ જોઈએ છે; આપણા પરિવારને પ્રેમ અને જતનથી પૂર્ણ કરી નાખજે. મારી દીકરીને એક માની જરૂર છે. મને આશા છે કે તું તેના માટે એક પ્રેમાળ અને સારી માં સાબિત થઈશ."જ્યારે અમારા લગ્ન થયા, ત્યારે મારા પતિ, નીરજે મારી પાસેથી આ લગ્નની ભેટ સ્વરૂપે માંગણી કરી હતી. નેત્રા ચાર વર્ષની હતી, જ્યારે નીરજની પહેલી પત્નીનું કેન્સરથી અવસાન થઈ ગયું. ખૂબ દુઃખ, દુવિધા અને પરિવારના દબાણના કારણે, નીરજ એક વર્ષ પછી ફરીથી લગ્ન કરવા માટે સંમત થઈ ગયો. અમે સહકર્મીઓ હતા અને મારા મનમાં તેના માટે લાગણી હતી.ઓરમાન - મા!! 'સાવકી' નું કલંક દૂર