THE HAUNTED BEACH

  • 3.8k
  • 1.2k

સુરત ની રાધેનગર સોસાયટી માં આજે જયદીપ અને તેનો ફ્રેન્ડ અનુરાગ બાળકો સાથે મળીને ગલી ક્રિકેટ રમી રહ્યા હતા. ક્રિકેટ રમી તેમના બાળપણના દિવસો તાજા થઈ ગયા હતા.. જયદીપ અહી સુરત માં જ કોલેજ ના ત્રીજા વર્ષ માં ભણી રહ્યો હતો જ્યારે અનુરાગ તેનો પિતરાઈ ભાઈ હતો જે દિલ્લી થી અહી રજાઓ માણવા આવ્યો હતો... અનુરાગ : યાર જયદીપ તને યાદ છે આપણે નાના હતા ત્યારે હું દરેક વેકેશન માં અહી આવી જતો અને આપણે અહી આખો દિવસ ક્રિકેટ રમતા ... ! યાર એ શું દિવસો હતા..!જયદીપ : હા યાર..! મે આ પાંચ વર્ષ તને ખૂબ જ યાદ કર્યો ...