ભગવાન પાણીની વ્યાકરણી

  • 9.5k
  • 1
  • 3.5k

અર્થ :સંસ્કૃત ભાષાના અષ્ટાધ્યાયી વ્યાકરણનો કર્તા (ઈ.પૂ. ૬ઠ્ઠી સદીનો એક સમર્થ પંડિત.)ક્રમાંકવ્યુત્પત્તિવ્યાકરણ અર્થ :એ નામના એક મુનિ.તે મોટા સંસ્કૃત વૈયાકરણી હતા.તેમણે શંકર ભગવાનની પ્રેરણાથી સંસ્કૃત ભાષાનું સંપૂર્ણ વ્યાકરણ સૂત્રરૂપે બનાવેલું છે.તેમાં કુલ ૩૯૯૬ સૂત્ર અને આઠ અધ્યાય છે.તેથી તે અષ્ટાધ્યાયી કે પાણિનિસૂત્ર કહેવાય છે.મનુષ્યબુદ્ધિની સૂક્ષ્મ વિચારણા બતાવનાર આ સર્વોત્તમ ગ્રંથ છે. તેમાં તેના સમયની હિંદની ભૌગોલિક,સામાજિક વગેરેની માહિતીના ભંડારરૂપ વિગત છે. વિશ્વામિત્રના કુળમાં અજ નામના ઋષિ થયા.તેના કુળમાં પાણિની ઉત્પન્ન થયા હતા.તે શાલાતુરણ એટલે લાહોરમાં રહેતા હતા.પહેલાં તે મંદ બુદ્ધિના હતા અને નિશાળમાંથી તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા.પણ પાછળથી તપશ્ચર્યા કરી શંકર ભગવાનને સંતુષ્ટ કર્યા.તેમણે વરદાન દીધું, ત્યારથી તે સમર્થ