હું અને એ - ખંડ ૨

  • 1.8k
  • 668

જોકે સમય પસાર થાય ત્યારે કોઈને દેખાતો નથી. એવું મારી સાથે પણ થયું. જોતજોતાંમાં જ તે છોકરીની સગાઈ મારી સાથે કરવામાં આવી. તેના પિયર વાળા અમદાવાદમાં જ રહૈતા. અને સગાઈ પણ ત્યાં જ ગોઠવાઈ. અમારે રીવાજ એમ હોય છે કે સગાઈમાં માત્ર પરિવાર વાળા જ જઈ શકે. વર ના જાય. એટલે હું ઘરે બેસી રહ્યો. તે છોકરી માટે એક સસ્તો એવો પાંચ હજારનો ફોન અને એક સીમ કાર્ડ મોકલ્યું હતું. સમય પસાર કરવા મેં ટીવીનો સહારો લીધેલો. પણ હોય એવું કે જ્યારે કોઈ નક્કી સમયની રાહ જોઈએ તો ગમે તે હોય પણ સમય, જે પસાર થતા કોઈને દેખાય નહીં એ