પદમાર્જુન - (ભાગ-૩૭)

  • 2.4k
  • 824

આગળનાં ભાગમાં આપણે જોયું: “મહારાજ, પદમાએ બે દિવસથી ભોજન નથી લીધું.” “આ વાત તું મને હવે જણાવી રહી છો?”સારંગ દાસી પર તાડુક્યો અને તેનાં હાથમાંથી ભોજનની થાળી લઇ પદમાનાં કક્ષ તરફ ગયો. પદમા પોતાનાં કક્ષમાં બારી પાસે શૂન્યમનસ્ક બેઠી હતી.વો ઝુર્મ કિયા ના જો મૈને કયું ઉસકી સજા યે પાઇ હૈ? અબ મરના ભી આસાન નહીં ઔર જીનેમેં રુસ્વાઈ હૈ જીતે જી મુજકો માર દિયા…” હવે આગળ : પદમાની આંખોમાંથી આંસુ સરી પડ્યા.એ જોઇને સારંગ તેની પાસે ગયો અને તેનાં આંસુ લૂછયાં. “તારી હિંમત કેમ થઇ મને સ્પર્શ કરવાની?”પદમા ચિલ્લાઈ. “ઠીક છે. તને પસંદ નથી તો હું તારાથી દુર રહીશ.”સારંગે