પિતા - એક ન સમજાયેલ વ્યક્તિત્વ

  • 1.8k
  • 2
  • 606

લેખ:- પિતા - એક ન સમજાયેલ વ્યક્તિત્વલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમિત્રો, માતા માટે તો ઘણાં લેખકો બહુ બધું લખે છે, પણ પિતા માટે બહુ ઓછું લખાય છે. કદાચ શિસ્તનાં આગ્રહી અને કડક સ્વભાવના હોવાને લીધે પિતાની નજીક ભાગ્યે જ કોઈ બાળક પહોંચે છે. આજે હું પિતા એટલે કે એક પુરુષની લાગણીઓ જણાવવાનો એક નાનકડો પ્રયાસ કરવા માંગું છું. આશા રાખું કે તમને બધાંને ગમશે.એક ખભો જે હૂંફ આપે, એ છે માતાનો ખભો.એક ખભો જે વ્હાલ આપે, એ છે વડીલોનો ખભો.એક ખભો જે હિંમત આપે, એ છે મિત્રનો ખભો.એક ખભો જે સાથ આપે, એ છે બહેનનો ખભો.એક ખભો જે રક્ષણ આપે,