પુનરાવર્તન

  • 4.9k
  • 1.7k

રવિવારની સાંજ હતી. ભાદરવા મહિનાની ગરીમી વિષે તો કઈ કહેવાનું હોય જ નહિ. એક મોટા ફ્લેટનાં ડ્રોઈંગ રૂમમાં નીખીલ પોતાની દીકરી પરી સાથે બેસી સાંજ ની ચાનો આનંદ લેતો હતો. એની નજર પરીનાં હાથમાં રહેલ ફોન ઉપર પડી. અને એને પૂછ્યું કે તું વાંચવા બેસી છે કે મોબાઈલ જુએ છે. આ કોરોનાએ તો આખા ભણતરની પથારી ફેરવી છે. માં-બાપ ને ખબરજ ન પડે કે છોકરો ભણે છે કે મોબાઈલ જુએ છે. નીખીલ એક ધાર્યું બોલી ગયો. શું પાપા તમે પણ? બધું જવા દો અને મારું સ્ટેટ્સ જુઓ. સંગ હર શખ્સને હાથોમે ઉઠા રખા હૈ જબ સે તુને મુજે દીવાના બના