એક પ્રશ્ન - 3

  • 4k
  • 1.7k

ભાગ ૩ અત્યાર સુધી તમે જોયું કે એક બા એ વિરેન્દ્ર અને તેજ ને લગન નો સુજાવ આપ્યો હતો.તેઓ એમની વાત માની ને છોકરી ની શોધ માં નીકળી ગયા. વિરેન્દ્ર ના પરિવાર માં કેવલ તેનો છોકરો તેજ અને તેની પત્ની જ હતા .પત્ની તો મૃત્યુ પામી એટલે હવે તેજ રહ્યો ,બાકી એમના કોઈ સગા વહાલા નહોતા જે તેમની છોકરી ની શોધ માં મદદ કરે તેથી તેઓ ખુદ જ છોકરીની શોધ માં નીકળી ગયા.બીજી બાજુ એક નગર હતું.તે નગર માં એક સ્ત્રી રેહતી હતી અને તેની એક દીકરી હતી .તે સ્ત્રી અને તેની દીકરી એકલા જ રહેતા હતા તે સ્ત્રી નું