દીકરી

(17)
  • 7.5k
  • 3
  • 2.6k

દીકરી દીકરી એ બોલવાનો વિષય નથી, આંખોમાંથી ટપકવાનો વિષય છે. દીકરી માટે જેટલું લખીએ તેટલું ઓછું પડે તેમ છે. એ પેલા પથ્થરને અડે અને પાંચિકા થઇ જાય છે. દીકરી ઘરમાં હોય એટલે ઘર ભરેલું ભરેલું લાગે ને ઘર છોડીને જાય ત્યારે ઘર જાણે ખાલી ખાલી ભાસે. દીકરી એટલે વ્હાલનો દરિયો. They are very lucky, because they have a beautiful daughter. અહીં મેં દીકરીનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે, આ વાર્તાના હાર્દમાં એક દીકરી છે. દીકરીને માતા-પિતા માટે જે પ્રેમ હોય છે તે વર્ણવી ન શકાય તેવો હોય છે. આજે પૂજા ફરીથી પોતાના બાપુ અજયભાઈથી નારાજ હતી. જોકે આ હવે