હું અને એ - ખંડ ૧

  • 2.1k
  • 1
  • 920

મારા લગ્ન તો ત્યારે જ થઈ ગયા હતા જ્યારે હું એકવીસનો પણ નહતો થયો. જોકે મારી પત્ની અને મારી ઉંમર માં બે અઢી વર્ષ નો તફાવત હતો...તે પચ્ચીસ વર્ષ મોટી હતી. એમાં કોઈનો વાંક નહોતો. આપણા દેશમાં કાયદો માત્ર ઘડાય છે એનું પાલન થતું નથી. એ સમયે બી.એ. માં એડમિશન લીધું હતું અને બે મહિના થયા હતા. પણ અમે ત્રણ ભાઈઓ હતા અને કોઈ કમાતું નહતું, હું વચોટ હતો. મારા પિતા આર્મી રિટાયર્ડ હતા અને સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતા. પેંશન આવતું, પણ એમની મોટાભાગની આવક દેવામાં જતી રહેતી. માટે મને એવું લાગ્યું કે મારે કઈંક ટેકો કરવો જોઈએ. મારો મોટો