પદમાર્જુન - (ભાગ-૩૫)

  • 2.5k
  • 1k

સારંગ કલ્પ પાસે ગયો અને તેનાં હાથમાંથી તલવાર લઇને કહ્યું, “તમે જે સાંભળ્યું એ અને રાજવૈદ્ય મને ખબર મળી છે કે તમારો એકમાત્ર પુત્ર ગોવિંદ પણ ઘાયલ સૈનિકોનો ઇલાજ કરવાં માટે મલંગ ગયો છે. પરંતુ જો એણે કઇ થઇ ગયું તો એનો ઇલાજ કોણ કરશે?” “અને પદમા તારો પ્રેમી શાશ્વત પણ યુદ્ધમાં ગયો છે ને?જો એને કંઇ થઇ ગયું તો?” “શાશ્વત બહાદુર છે.” “હા, એ તો હું જાણું છું. પણ જો મલંગરાજે આપણાં સૈનિકો સાથે મળીને જ એને જાળમાં ફસાવી લીધો તો?”સારંગે હસીને પૂછ્યું. “તાત્પર્ય?” “પદમા,તું ન સમજી શકે એટલી ભોળી નથી." “એટલે કે તે જાણીજોઇને શાશ્વત અને સોમકાકાને યુદ્ધ