પ્રેમીપંખીડા - ભાગ 19

  • 2.9k
  • 1
  • 1.4k

પ્રકરણ 18 માં આપણે જોયું કે હવે મન અને માનવીની સગાઈમાં માત્ર એક મહિનો બાકી હોય છે બંનેના માતા-પિતા સગાઈના તૈયારીઓમાં વ્યસ્ત છે હવે આગળ............______________________________________મન અને માનવી એ જાણીને ખુશ હતા કે હવે એમની સગાઈમાં એક મહિનો બાકી છે. માનવી તો અત્યારથી તે સગાઈમાં શું પહેરશે એ નક્કી કરીને બેઠી હતી. આજે માનવીની સગાઈના કપડાની ખરીદી કરવા માટે જવાનું હતું અને તેના કોલેજના અને જુના સ્કૂલના મિત્રો ને સગાઈ માટે ઈન્વીટેશન કાર્ડ આપવાનું હતું.મન આજે તેના કામ થી સમય કાઢીને માનવી ને ઘરે આવે છે. આવીને માનવી સાથે વાત કરે છે. તેના માતા-પિતાને પ્રણામ કરે છે . માનવીની મમ્મી તેને