અધઃમરી

  • 3.7k
  • 1.2k

ખુબસુરતથી નીકળેલો સૂર્ય સાંજ પડતા પડતા ખરેખર ડૂબી ગયો. ધીરે ધીરે ફેલાતો અંધકાર જડતાથી પગ પ્રસરી રહ્યો હતો. આવો જ કંઈક અંધકાર આરુષિના જીવન માં પણ જડમુળ ગુંથી રહ્યા હતા. જાણે પાછી કદી નહીં ઉગવા વાળી સવાર આથમી ગઈ , પરંતુ એ રાત ક્યારેય પુરી ન થઈ શકી. રોષ, ધવેષ, અલાગણી, વિશ્વાશઘાત , કમજોરી , દુઃખ .. ન જાણે કેટલી અસામાન્ય લાગણી સાથે ઇન્દોરના રસ્તા પર આરુષિની કાર આગળ વધી રહી હતી. પોતાની આ જ લાગણીઓ છત્તી થઈ જવાના ડરથી તે હાથમાં " વેરોનિકા" લઈને ફ્રન્ટ શીટ પર બેઠી આરુષિ સતત ચૂપ હતી. કારની ગતિની સાથે આરુષિના વિચારો હોડ લગાવી