વરસાદ નો પહેલો પ્રેમ

(12)
  • 6.1k
  • 2.5k

વરસાદ નો પહેલો પ્રેમ "હવે પહેલો વરસાદ ,બીજો વરસાદ અને છેલ્લો વરસાદ “ એવું કાંઈ નહિ ,- સોલી કાપિડયા ના સ્વર માં ગુજરાતી ગઝલ સાંભળતાજ અવની નું રોમ રોમ જાણે કે વરસાદ માં ભીંજાવા લાગ્યું .તેને બારી બહાર નજર કરી તો ભીની ભીની હવા વૃક્ષઓ ની ડાળી સાથે ઝૂલતી લાગી .પવન પણ માટી ની મહેક થી મહેકવા લાગ્યો ,દરેક પાન ને લીલા વસ્ત્રો થી શણગારી દીધા અને ધરતી ને આભ કોઈ લીલી ઓઢણી ઓઢાવી ને પ્રેમ ની કોઈ મધ મીઠી વાત કરતો હોય એવું લાગ્યું. આજે કેટલા દિવસ પછી વરસાદ આવ્યો .એમ તો આ સીઝન નો પહેલો જ વરસાદ ને