નિશબ્દ...

  • 4.2k
  • 1.4k

ના વાત કોઈ નવી નથી. એ જ ભરોસો તુટવો, એ જ લાગણી ઓ નો ખેલ રમાયી જવો. પણ જેની પણ સાથે થાય એને જે દુઃખ થાય છે જે તૂટી જાય છે એને જ ખબર પડે છે કે પૂરી જિંદગી હારી ગઈ એ વ્યક્તિ. નિશા હવે એના નામ પ્રમાણે નિશા જેવી જ થઈ ગઈ છે. લાગે કોઈ રોશની કદી આવશે નહિ એના જીવન માં. અને ક્યાંક આવતી હશે તો એ ખુદ પણ કદાચ કદી પણ નહિ આવવા દે. એવું નથી કે એ દુઃખી છે એટલે હમેશાં રડતી રહે છે, માયુસ ચહેરો લઈ ને ફરે છે. અગર એ એવું કરવા વિચારે તો