હું અને કૃષ્ણ વાંસળી - 9 - રાધાનો ક્રોધ

  • 2.7k
  • 1.2k

રાધાનો ક્રોધ “કેમ કાન્હા? કેમ?? આટલી બધી સ્ત્રી નો મોહ કેમ? શું કોઈ એક સ્ત્રીથી તમેનથી થાકત??” ગુસ્સામાં આગબબૂલી થયને રાધાએ પૂછી નાખ્યું.“પ્રિયે રાધિકે... તમે સારી રીતે જાણો છો હું મારા કર્તવ્યોથી બંધાયેલો છું અને પ્રેમતો હું માત્ર એક ને જ કરું છું” “હવે તમે પણ?? તમે પણ મારા પર આક્ષેપમુકશો? તો ક્યાં જઈશ હું? આટલી બધી રાણીઓ, રૂકમણી અને સત્યભામાબધાને જ સમજાવતો રહુ છું પણ મારા હૈયાનું દુઃખ ઠાલવવા માટે એક પાસે જઆવુ છું અને એ એક તમે છો પ્રિયે. જેની સામે મન મુકીને રડી શકુ છું. મારીદુનિયાદારીની તકલીફોનો બોજ ઠાલવું છું”“જાણુ છું કાન્હા... તમને પણ અને તમારી તકલીફોનો