સાચો પ્રેમ - 3

  • 3.8k
  • 1.8k

.....આગળ ના ભાગ માં આપી જોયું એમ મે મારી લવ મેરજ ની વાત કરી કે એના પપ્પા એ મને જોતાવેંત જ ના પડી દીધી અને કહ્યું કે અમો અમારી બરાબરી માં અમારી જાતિ માં પરણાવી દેસુ .પછી મે ... કહ્યું કે જો હું તેને તે દિવસે ભગાડી ગયો હોત, તો તેની માતા કદાચ ઘણા દિવસો સુધી પાણી પણ પીતી ન હોત, તેથી મેં આવી કૃત્ય કરવાની હિંમત ન કરી.. હું જેને પ્રેમ કરું છું, તેના માતાપિતા મારા માતાપિતા જેવા છે, ભલે ત્યાં હોય. લગ્ન નથી, તો તે નથી.મેં કહ્યું કે જો હું તેને તે દિવસે ભગાડી ગયો હોત, તો તેની