ખૂંખાર ગામ - ૮

  • 3.8k
  • 1
  • 1.4k

......... આગળ ના ભાગ માં જોયું એમ .સોનાલી સાથે સેઠ એ જે પાશવી બળાત્કાર કર્યો ને સોનાલી એ પોતાના જીવન નો અંત આણી દીધો . આ એક સોનાલી નથી જેને સાથે આ બની રહ્યું છે દરરોજ હજારો સોનાલી સાથે આ બની રહ્યું છે .સૌથી વધુ આવવા કિસ્સા બંને છે ઘરેલું માં જે ક્યારેય બહાર જ નઈ આવતા નહિતર ઘરેઘર સોનાલી જોવા મળી જાય...દરેક બાળક ને સારી નિયત ને સારો ટચ ને ખરાબ નિયત ને ખરાબ ટચ વિશે જણાવવું જરૂરી બની ગયું છે..બાળક ને બધુજ શેર કરતા સિખવાજો જેના લીધે તમારી બાળક મુજયા વગર તમને કહી શકે .તમને બાળક ની વાત