એક પૂનમની રાત - પ્રકરણ - 114

(100)
  • 6.5k
  • 3.9k

એક પૂનમની રાત પ્રકરણ-114 દેવાંશ વ્યોમાંનો હાથ પકડીને ઉપર અગાસીમાં લઇ આવ્યો. આ મહેલ જાણે એનું રહેઠાણ હોય એમ દરેક દાદરા, અગાશી ખંડનું એને જ્ઞાન હતું. આ મહેલનાં કાંગરે કાંગરે એની કથા લખિ હોય એ અહીં જીવી ચૂક્યો હોય એવો એહસાસ હતો. વ્યોમાં દેવાંશનો હાથ પકડીને ઉપર ઝરુખામાં આવી ગઇ ત્યાં અટારી તરફ બંન્નેનાં પગલાં પડી રહેલાં. દેવાંશે નભ તરફ મીટ માંડી એની આંખમાં આંસુ આવી ગયાં એણે ચંદ્રમાં તરફ જોઇ હાથ જોડીને પ્રાર્થના કરીકે મારાં અને મારી પ્રિયતમા વ્યોમા વચ્ચે કોણ છે ? બધાં અંતરાય દુર કરો... અધૂરી રહેલી વાસના પ્યાસ કોની છે ? શા માટે છે ? એનું