એક પૂનમની રાત - પ્રકરણ - ૧૧૩

(133)
  • 6.6k
  • 5
  • 3.7k

એક પૂનમની રાત પ્રકરણ :- ૧૧૩ ડો દેવદત્તજીની વાણી અસ્ખલીત રીતે ઇતિહાસ માટે વહી રહી હતી. વ્યોમા આશ્ચ્રર્ય સાથે સાંભળી રહી હતી એનાં મનમાં અનેક પ્રશ્ન હતાં. એ દેવાંશ તરફ જોઈ રહી હતી એ જાણે કોઈ જૂની અગમ્ય યાદોમાં ખોવયો હોય એમ બેભાન અવસ્થામાં સુઈ રહ્યો છે. કેમ નાનાજી એની પાસે જવા પણ મનાઈ ફરમાવી રહ્યાં છે ? . આ શું છે બધું ? વ્યોમાની આંખોમાં આંસુ ઉભરાઈ રહ્યાં છે એણે વહેતી આંખો સાથે નાનાજી તરફ જોયું એની આંખમાં આંસુ તગતગી રહેલાં એને અસહ્ય પીડા થઇ રહી હતી સાથે સાથે ગુસ્સો વધી રહેલો એ કશું સહીજ નહોતી શકતી. એણે નાનાજી