એક પૂનમની રાત - પ્રકરણ - ૧૧૨

(105)
  • 6.3k
  • 3.9k

એક પૂનમની રાત પ્રકરણ -૧૧૨ દેવાંશ મહેલમાં અંદર આવ્યાં પછી દિવાલ ઉપરનાં તૈલ ચિત્રો રસપૂર્વક જોઈ રહ્યો હોય છે એક એક ચિત્ર જોયાં પછી એનાં આશ્ચ્રર્ય વચ્ચે એક મોટું તૈલચિત્ર જુએ છે એમાં જે રાજકુંવર હોય છે તે અદ્દલ એનાં જેવો દેખાય છે એ જોઈને બોલી ઉઠે છે અરે આતો મારુ ચિત્ર છે..... હું અહીં શિકારે આવતો ત્યારે રોકાતો.... અહીં મારી બહેન.... મારી .... ત્યાં વ્યોમા એ તૈલચિત્ર જોઈને કહે છે અરે દેવાંશ આ ચિત્રમાં તો તુંજ છે .... તારાં એક હાથમાં તલવાર અને બીજા હાથમાં આ કુંવરી કોણ છે ? દેવાંશ હજી વ્યોમાનાં પ્રશ્નનો જવાબ આપે ત્યાં એનું મન