જીવનમાં માણસોને કેટલીવાર નવરાશ મળતી હોય છે અને ઘણી વાર તો તેઓ નવરાશ માં પણ પોતાને વ્યસ્ત રાખવાની જ શોધમાં હોય છે.કેવું ને? જેમકે,બાળકોને આપણે હંમેશા ઠપકો આપતાં હોય છીએ કે કંઈ નથી કરવાનુ છતાં તારે લેશન પુરું થયું નથી.જ્યારે બાળકોને પણ લેશન એક કાર્ય જેવું જ લાગતું હોય છે. થોડી વાર રમીને આવે પછી પોતાના બેગ પર ધ્યાન દેશે જ, તો બાળકો માટે રમત એજ એમની નવરાશ છે ને તેમનો એ સમય તમે લઇ લીધો તો સમજો તમારી નવરાશ પણ ગઇ. કેમકે,ઘરે રહી ને તેઓ ભણશે નહીં પણ તમારું રોજીંદુ કાર્ય પણ શાંતિ થી નહીં કરવા દે. ત્યારબાદ