CHA CHA CHA the crystal iron. - 1

  • 2.7k
  • 1.2k

ગ્રેટ નિકોબાર આઇલેન્ડ ફ્લાઈંગ હેલિકોપ્ટર ના ફેન ની ઉપરથી દેખાઈ રહ્યો છે.અને બસ,થોડી જ વારમાં હેલિકોપ્ટર નિકોબાર આઇલેન્ડ પર લેન્ડ થાય છે.હેલિકોપ્ટર નો left side door અડધો ઓપન થાય છે અને પછી અંદર બેઠેલી વ્યક્તિ ચાર પાંચ વાર જોરથી ધક્કો મારે છે અને તેના googles ઠીક કરી ને નીચે ઉતરે છે.pilot તેને બાય નું thumb signe આપે છે અને તે વ્યક્તિ તેનો શૂટ સરખો કરીને આમતેમ જોતો જોતો થોડીક ઓવરકોન્ફીડન્સ વાળી ચાલથી સ્મિત કરતો આગળ વધે છે.એ વ્યક્તિ ચાલી રહી છે અને પાછળથી પ્રચંડ વિસ્ફોટ નો અવાજ સંભળાય છે.અને હેલિકોપ્ટરનો કાટમાળ pilot ની ડેટ બોડી સાથે દરિયામાં ગરકાવ થાય છે.અહી