પદમાર્જુન - (ભાગ-૩૧)

  • 2.3k
  • 1
  • 1.1k

આગળનાં ભાગમાં આપણે જોયું : “શાશ્વત, મને લાગે છે કે મારું અહીં રહેવું સુરક્ષિત નથી.”પદમાએ કહ્યું અને જવા માટે પાછળ ફરી. પરંતુ શાશ્વતે તેનો હાથ પકડીને રોકી લીધી. “મને જવાબ તો આપતી જા.” “હમ્મ…પહેલાં આપણાં બંનેના માતા-પિતાને મનાવ પછી જવાબ મળશે.”પદમાએ પોતાનો હાથ છોડાવ્યો અને પોતાના તંબૂમાં ચાલી ગઈ. “તારી આંખોના પાંપણ એકાએક એ રીતે ઢળી ગયા, જાણે મારાં પ્રસ્તાવ પર મને તારાં હસ્તાક્ષર મળીગયાં.” શાશ્વત ત્યાં બેઠો-બેઠો મલકયો ત્યાં જ ફરીથી સિંહની ગર્જના સંભડાણી. “મને લાગે છે કે હવે તો મારું પણ અહીં રહેવું સુરક્ષિત નથી.” હવે આગળ : તેઓ સફર પરથી પરત ફરી રહ્યાં હતાં ત્યારે તેઓને સમાચાર