એન્ટોન ચેખવ - 3 - કમજોર -નિર્બળ

  • 5.7k
  • 2
  • 2.6k

હાલમાં જ મેં બાળકોની શિક્ષિકા યુલિયા વસીલ્યેવનાને મારી ઓફીસમાં બોલાવી. મારે એમની સાથે પગારનો હિસાબ કરવો હતો. મેં એમને કહ્યું આવો , આવો .. બેસો તમારે પૈસાની જરૂર હશે પરતું તમે એટલા અંત:મુખી છો કે જરૂર હોવા છતાં પણ તમે ખુદ રૂપિયા નહિ માંગો. ઠીક છે અમે નક્કી કર્યું છે કે અમે દર મહીને તમને ૩૦ રુબલ આપીશું. ચાલીસ ... ના ના ત્રીસ, ત્રીસ જ નક્કી થયા હતા. મારી પાસે લખેલું છે. આમ પણ અમે શિક્ષકોને ત્રીસ રુબલ જ આપીએ છીએ તમને અમારા ત્યાં કામ કરતા બે મહિના જેટલો સમય થયો. બે મહિના અને પાંચ દિવસ થયા... નાં.. બે મહિના