અળખામણો

  • 6.9k
  • 2
  • 2.3k

હાથમાંથી ચાનો કપ નીચે પડતાજ નાનકડો સૂરજ એક ધબકારો ચૂકી ગયો, કાચના આ ટુકડા જોઈ એની માં હવે એને શું સજા કરશે એ વિચારતાં જ એ ફફડી ઉઠ્યો.હે ભગવાન આ મન્હુસ છોકરો મારાજ પાલે કેમ પડ્યો છે, શું કરું આ નક્કામા છોકરાનું હવે હું, જ્યારથી આ ઘરમાં આવી છું આ મન્હુસ મને ચેનથી નથી રહેવા દેતો, કોણ જાણે ક્યારે આ બલાથી છુટકારો મળશે. બહારથી ઊંચા અવાજે બોલેલા માનાં આવા કવેણ સાંભળી કાચના ટુકડા ભેગા કરતાં સૂરજના નાનકડા હાથ ધ્રુજી ઉઠ્યા.જ્યારથી હોશ સાંભળ્યા ત્યારથી સૂરજે માનું આ સ્વરૂપ જ દેખ્યું છે, પોતાના નાના ભાઈ બહેનોને આટલો પ્રેમ કરતી માં પોતાનેજ કેમ