અસ્તિત્વ એક રહસ્ય - ‌ભાગ-5

  • 4.2k
  • 1.6k

(આપણે આગળ ના ભાગમાં જાણ્યું કે પ્રો.સ્નેહ ટાઈમ ટ્રાવેલ પ્રોજેક્ટ માટે પરમિશન મેળવી લે છે.અને તે પોતાનો પ્રોજેક્ટ પૂર્ણ કરે છે હવે તેઓ પરીક્ષણ ના તબક્કે પહોંચી ગયા છે તેઓ એક ઇન્ટરવ્યૂમાં જણાવે છે કે તેઓ ટાઈમ મશીન ની મદદથી ભૂતકાળમાં જશે. હવે આગળ.....)28/2/2048આજે પ્રો. સ્નેહ અને તેમની ટીમ માટે આજનો દિવસ શાનદાર હતો. એક તો આજે 28 ફેબ્રુઆરી science day અને બીજી અગત્યની વાત એ હતી કે આજે ટાઈમ ટ્રાવેલ પ્રોજેક્ટ નું પરીક્ષણ હતું. આ દિવસની આતુરતા તો પ્રોફેસર ઘણા વર્ષોથી જોઇ રહ્યા છે હવે તેમની તપસ્યાનો અંત આવવાનો હતો. ને શરૂ થવાની હતી એક રોચક સફર.સવારથી જ રિસર્ચ