એક મુલાકાત

  • 3.3k
  • 1.2k

કંઈ જ નક્કી ન હતું જીજ્ઞાનું કે તે અનામિકાને મળી શકશે કે નહીં..કારણ કે ઘરમાં તેને કોઈ જોડે વાત જ ન કરી હતી બસ મનમાં નક્કી કર્યું હતું કે મારે અનામિકાને મળવા જવું છે. જીજ્ઞા અને અનામિકા બંને વર્ષો જૂની બે શહેલીઓ.. પ્રાથમિકથી સાથે ભણતી સાથે જ લગ્ન બંનેના સરખી ઉંમરના બાળકો અને વળી બન્નેના પતિ પણ એકબીજાના મિત્રો બની ગયા.. જીજ્ઞા નક્કી કરે છે કે મારે મળવું છે અનામિકાને.. અનામિકા જે શહેરમાં રહેવા ગઈ છે એ દરિયા કિનારે આવેલું છે. એટલે આજની મુલાકાત અગાઉથી નક્કી કરેલી એ મુજબ એ દરિયા કિનારે જઈને મળશે . બંને નિશ્ચિત કરેલા સમય મુજબ