અંધારિયો વળાંક - 3 - અનોખું સાહસ

  • 3.5k
  • 1.7k

હું રાજન, મને થોડા જ દિવસો પહેલા એક ભૂતિયા અનુભવ થયેલો, મારા અનુભવ થયા બાદ મારી જ કોલેજ નો એક વિદ્યાર્થી રાજ તેને પણ એજ અનુભવ થયો પરંતુ મારા અને રાજ ના અનુભવ માં એક તફાવત હતો મને અજાણતા અનુભવ થયો જ્યારે તેણે મારું જોઈને જાણી જોઈને અનુભવ કરવાની કોશિષ કરેલી. તે અનુભવ થયા બાદ અભિમાની રાજ થોડો નરમ થયો હતો, તે હરકોઈ સાથે હવે વાત કરતો રહેતો. તે દિવસે રાજ તેના ટીચર વૈશાલી ગુપ્તા મેમ કે જેઓ અમારી કોલેજ ના બાયો કેમેસ્ટ્રી અને માઈક્રોબાયોલોજી ના પ્રોફેસરે હતા તેમના લેક્ચર પૂરા કરીને મારા ક્લાસરૂમ પાસે આવ્યો, મને આશ્ચર્ય થયું કેમકે