એક પૂનમની રાત - પ્રકરણ - ૧૧૦

(126)
  • 5.8k
  • 5
  • 3.5k

એક પૂનમની રાત - સિદ્ધાર્થ સાથે એની કુમક જંગલમાં આગળ વધી રહી હતી અને જંગલમાં એટલાં વૃક્ષો ને ઝાડી હતી કે ધોળે દિવસે અંધારું લાગી રહેલું ત્યાં અચાનક આંધી જેવું વાતાવરણ થઇ ગયું ધૂળની ડમરીઓ ઉડી રહી હતી જીપ આગળ ચલાવવાની મુશ્કેલ થઇ રહી હતી. સિદ્ધાર્થ હવે આવાં બનાવોથી માહીતગાર હતો એણે જીપ ઉભી રખાવી અને બોલ્યો અહીં ઉભા રહીએ આંધી પસાર થઇ જવા દો આ કોઈક સંકેત છે અને તેઓ બધાં જંગલમાં ઉભા રહી ગયાં. સિદ્ધાર્થ મનોમન ઝંખનાને યાદ કરી રહેલો એને હતું ઝંખના આવી જશે મારાં બોલાવવાથી પણ ઝંખનાં ના છેલ્લાં શબ્દો યાદ આવી ગયાં કે હવે આ