શેરબજાર નો બાદશાહ

(34)
  • 99.5k
  • 16
  • 73.8k

તમે જ્યારે તમારી બચત નું મૂડીરોકાણ કરવા માગો છો તો તેવા સમયે તમે વધુ નફો મેળવા ના હિમાયતી બનો છો. આવા સમયે લોકો પોતાના નાણાં ની સુરક્ષા ઊપર ધ્યાન દેવા નું ટાળતા હોય છે. જે આગળ જતાં લોકો ને ભય જનક પરિસ્થિતી માં મૂકે છે. તમે અલગ અલગ જગ્યા રોકાણ કરી નફો અને જોખમ ને પોતાની કાબૂ માં રાખી શકો છો. ધ્યાન,ધીરજ અને નફો એ શેરબજાર ના મૂળભૂત પાસાં છે. આ પુસ્તકમાં શેરબજાર ની દુનિયા માં કઈ રીતે આગળ વધવું તેનું માર્ગદર્શન મળશે. ધ્યાન+ધીરજ+નફો=શેરબજાર શેરબજાર નો બાદશાહ રાજ કિંગ ભાલાળા E-mail : www.kingindustries101.com શેરબજાર નો બાદશાહ ₹200-00 Author Raj king