ગૌતમ તેની રીતે પ્રીપેર્ડ જ હતો અને કદાચ એટલે પણ કુબેર ચંદ્ર પર તેને ગુસ્સો ના આવ્યો હોય.કેમ કે તેની પાસેે વાક્યો ગોખેલા તૈયાર જ હતા , કે મારે મીસીસ સોની ને શું શું કેહવાનુ છે!!જેની અંદર કુબેર ચંદ્ર પર ના ક્રોધ વાળા વાક્યો અસ્થાને હતા.કેટલેક અંશે ગૌતમની આ તૈયારી ની અંદર રવિ વર્મા ની અનુુુુમતિિિિ પણ ઉપસ્થિત હતી અને એટલે પણ ક્યાંકને ક્યાંક ગૌતમ concentrated પણ હતો જ.કેટલાક વિદો નું માનવું છે કે કાર્યની સફળતા માટે ક્યારેય કાર્યની અંદર પ્રવેશી ના શકાય.બલ્કે તે કાર્ય થી ઉપર ઉઠી ને જ તે કાર્યને સફળ બનાવી શકાય છે.ગૌતમ પણ અત્યારે તેના વ્યવસાય