નવા જીવનની શરૂઆત - ભાગ-૩

  • 2.3k
  • 968

નવા જીવનની શરૂઆત (ભાગ-૩) મારૂં નામ મયુર, મે આગળના ભાગમાં જણાવ્યા મુજબ, મને કોલેજનાં પહેલાં જ દિવસે એક એવી વ્યકિત મળી હતી જે ગણાં વર્ષોથી મારી જોડે જ હતી અને એ બીજું કોઈ ન હતું પણ મારા નાનપણનો ખાસ મિત્ર મનહર જ હતો અને એને મળ્યાં પછી હું ખૂબ જ ખુશ થઈ ગયો હતો અને તેને પણ મારી કોલેજમાં જ એડમીશન લીધું હતું. જેથી મને પણ થોડી ગણી કંપની મળી ગઈ હતી. અમે લોકો બે વર્ષ ધોરણ-૧૧,૧૨ જ અલગ – અલગ સ્કૂલમાં ભણયાં પણ અમારા નસીબ સારાં હતાં તો અમે લોકો એક જ કોલેજમાં એડમીશન લીધું અને અમારૂં કોલેજનું ગ્રુપ