એક પૂનમની રાત - પ્રકરણ - ૧૦૮

(120)
  • 7k
  • 5
  • 4k

એક પૂનમની રાત પ્રકરણ :- ૧૦૮ સિદ્ધાર્થે કમીશ્નરની ચેમ્બરમાંથી બહાર નીકળે છે અને ત્યાં રૂપરૂપનો અંબાર જેવી યુવતી એની સામે આવે છે અને બોલે છે "મારાં સિદ્ધાર્થ " .... અને સિદ્ધાર્થ ફાટી આંખે એ યુવતી સામે જોઈ રહે છે એને ઓળખ નથી થતી એણે કહ્યું તમે કોણ ? અને તમે સાવ અંગત હોવ એમ મારાં સિદ્ધાર્થ .... એવું કેમ બોલો છો ? હું માત્ર ઝંખનાનો જ છું બીજા કોઈને મેં આવું કેહવા અધિકાર નથી આપ્યો. આવું સાંભળતાં સામે ઉભેલી યુવતી ખડખડાટ હસે છે અને કહે છે હાં તમારાં કપાળ ઉપરજ ઝંખનાનું નામ લખેલું છે.... મુબારક તમને તમારો પ્રેમ કહી અદ્રશ્ય