બર્થડે વિશ

(16)
  • 6.3k
  • 2
  • 2.1k

હવે બહુ થયું. ક્યા સુધી સહન કરવાનું, આ તો કઈ લાઈફ કહેવાય. બસ બધા કહે એમ જીવવાનું , હું પણ મનુષ્ય જાતીમાં આવું છું. મારી પણ કેટલીક અપેક્ષાઓ સપનાઓ છે. મારે થોડી આવી રીતે જીવાય. મને પણ પુરતો હક્ક આપ્યો છે મારા દેશનાં બંધારણે અને એ હું ભોગવી લઈશ. હવે જેને જે કહેવું હોય એ કહે અને જે કરવું હોય એ કરે. પિસ્તાલીસ વર્ષીય સરોજનો આજે બર્થ ડે હતો. જ્યારે એનો જન્મ થયો તે પહેલા એના માં-બાપ બે બાળકોના માતા પિતા બની ગયેલ હતા. પરતું આજથી ૪૫ વર્ષ પહેલા પણ થોડાક લોકો હતા જે કહેતા હતા કે સંતાન માં એક