અજાણ્યો કોલ

(17)
  • 4.8k
  • 1.8k

અજાણ્યો કોલ વિભા ના મોબાઈલ માં અચાનક એક અજાણ્યો નંબર નો કોલ આવ્યો .તેને રોજ ની જેમ કોલ પીકઅપ કરી વાત કરવા માંડી."હલ્લો , હું સંકેત બોલું ..તમે" ?" એય ,મિસ્ટર કોલ તમે લગાડ્યો , સવાલ મારે પૂછવા નો , તમારે કોનું કામ છે ?"" મારે વિભા શાહ નું કામ છે .""સોરી ,આ વિભા શાહ નહીં ,વિભા દેસાઈ નો નંબર છે "સામે થી કોલ ડિસકનેક્ટ થઇ ગયો.વિભા ને અવાજ ગમ્યો , વિચારવા લાગી કોણ છે તે ..ક્યાંક તો સાંભળ્યો છે ? હા ..સંકેત જોષી. હું જ્યાં ડાન્સ શીખવા જાવ છું ત્યાં કયારેક આવે છે ..ડાન્સ ટીચર ને મળવા .ફેમિલી રિલેશન