માઈક્રોફિકશન મેળો - 2

  • 3.2k
  • 1.3k

દિકરી કરણ, અતુલ, હર્ષદ ને જયેશ મહેફિલ જમાવીને બેઠા બેઠા અલક મલકની વાતો કરતા હતાં.ત્યાં અતુલની દીકરીનો કોલ આવ્યો કે એને મેડીકલમાં એડમિશન મળી ગ્યું છે. અતુલ ખુશ થઈ ગ્યો. દીકરીની વાત નીકળી કે એ શેમાં ભણે છે? શું કરે છે? હર્ષદ ને જયેશે પણ પોતાની દીકરીઓની વાત કરી.કરણ ચૂપચાપ સાંભળતો હતો. જયેશે પેગ બનાવતાં કહ્યું કરણીયા તું અમારાં જેવો નસીબદાર નથી કારણ કે તારા ત્યાં દિકરી જ નથી. જે નસીબદાર હોય એને ત્યાં દિકરી જન્મે. અતુલનાં પિતા રમણીકલાલ દુર બેસી આ વાતો સાંભળતા હતાં. મનમાં ને મનમાં હસ્યા ને કહ્યું નસીબદાર નહીં પણ જેણે છોકરીઓને બહુ વાપરી હોય. (આ