સાચો પ્રેમ - 2

  • 4.1k
  • 2k

.....પ્રેમ ની અભિ્યક્તિ દર્શાવવી એ એક એવી કળા છે .જે દરેક માં એ આવડત નથી હોતી ને રાજ તો એમાં પારંગત હતો . પ્રિયા ના ભાવ સાથે ખેલ ખેલવા માટે એની આતુરતા જ એની દીવાનગી હતી. પ્રિયા રાજ સાથે પોતાના લગ્ન ના સપના સજવવા લાગી ને ઘર ના લોકો એના માટે સારું ખોળિયું સોધવા લાગ્યા .એક , ૨ ,૩ છોકરા માં ખામી કાઠી ને પછી એને રાજ ને ફોન જોડ્યો હવે આનું કાયમી નિરાકરણ લાવવું પડશે .રાજ પર એ લગ્ન કરવા માટે પ્રેશર કરવા લાગી ને રાજ એમાં થી છટકવા સમજાવા લાગ્યો પણ પ્રિયા ની જીદ્દ આગળ એને નમતું જોખવું