પ્રિયતમને પત્ર - ભાગ-4

  • 3.9k
  • 1
  • 1.5k

નામ : પ્રિય દોસ્ત સાગર તારીખ : પત્ર મળે તે તારીખ જાણવી સરનામુંઃ અજનબી ગલી શીર્ષક: દોસ્તીનું વચન અને દેશપ્રેમ પ્રિય સાગર, તારો પત્ર મળ્યો પણ હું તને લખી રહી છું જવાબ તે તારી પ્રિયા નથી પણ હું પ્રિયાની વચને બંધાયેલ તેની સખી શ્વેતા છું. સાગર તું આ પત્ર વાંચીને દુઃખી ન થઈ જતો.હું તને તારી પ્રિયાએ કહેલ પ્રેમના એક ,એક શબ્દો લખી રહી છું.પ્રિયા તને ખૂબ પ્રેમ કરે છે. તે તારી સાથે પત્ની બનીને નહી એક માસૂમ પ્રેમિકા બનીને જીવવા માગે છે..તેને પણ તારી જેમ દેશસેવા કરવાનું વિચાર્યું અને તે દેશમાં ફાટી નીકળેલો દહેશત કોરોના માં સેવા કરવા ચાલી