પ્રિયતમને પત્ર - ભાગ-3

  • 3.9k
  • 1.3k

નામ : દિલમાં રહેલ હમસફર તારીખ:જયારે તું વાંચે ત્યારે સરનામુંઃ દેશની સરહદ શીર્ષક: દેશપ્રેમ અને નિસ્વાર્થ પ્રેમની વ્યથા પ્રિય સાગર , તમારો પત્ર મળ્યો તમે મારા પત્રનો જવાબ આપ્યો એ બદલ પહેલા તો હું તમારો "આભાર "વ્યક્ત કરું છું. તમે મને લખ્યું છે કે હ સ્વાર્થી છું. હું પ્રેમમાં ત્યાગ અને બલિદાન આપવા નથી માગતી એ શબ્દથી તમને દુઃખ થયું. તમને મારો પ્રેમ સ્વાર્થી લાગ્યો પરંતુ દરેક પ્રેમ કરનાર વ્યક્તિ તેના પ્રેમને પોતાનાથી દૂર કરવો ક્યારેક ગમતું નથી. તમે સરહદનું વર્ણન કર્યું છે કે, તમે "સરહદ "પર દેશપ્રેમીઓ માટે લડી રહ્યા છો હું ફક્ત તમેને પ્રેમ કરું છું પરંતુ તમે