માતૃત્વ - 2

  • 3.4k
  • 1
  • 1.5k

શિવાની પિયરમાં પહોચતાં જ શિવને ફોન કર્યો તો શિવનો ફોન બંધ. શિવાનીને સમજાઈ ગયું હતું કે હવે આ બધાં મારી સાથે વાત નહિ કરે. તેણે તેમ છતાં શિવને ૩ ૪ દિવસ વાત કરવા ફોન કર્યા. સાસરીમાંથી કોઈએ શિવાનીની તબિયત પૂછી નહિ. પરિવારની સ્ત્રીઓમાં સાસુ અને નણંદો હોવા છતાં કોઈએ ફોન ન કર્યો. સિઝરની તારીખ તથા દવાખાનું નક્કી થઈ ગયું હતું. શિવાની એ શિવને ફોન કર્યો કે,તમે બાળકનું મોઢું જોવાતો આવશોને? ત્યારે શિવએ કહ્યુકે ,” હું આવીશ પણ તું મારા પપ્પાને ફોન કરી માફી માંગી મને એ કોલ રેકોર્ડીંગ મોકલીશ તો આવીશ.” શિવાની શિવના સ્વભાવને જાણતી હતી કે,”તેને બાળક માટે ખુબ